{
	"@metadata": {
		"authors": [
			"KartikMistry",
			"Ashok modhvadia",
			"Dsvyas",
			"Amire80"
		]
	},
	"cx": "ભાષાંતર પાનું",
	"cx-dashboard-header": "ભાષાંતરો",
	"cx-javascript": "આ સાધન જાવાસ્ક્રિપ્ટ વગર કામ કરશે નહી. જાવાસ્ક્રિપ્ટ અસક્રિય કરેલી છે, કામ કરતી નથી, અથવા આ બ્રાઉઝરને આધાર આપતી નથી.",
	"cx-specialpage-enable-betafeature": "[[mw:ContentTranslation|ભાષાંતર સાધન]] તમારી ભાષામાં લેખ બનાવવા માટે સરળતા કરી આપે છે. [$1 તેને અજમાવો!]",
	"cx-license-agreement": "\"$1\" બટન દબાવીને, તમે [//foundation.wikimedia.org/wiki/Terms_of_Use વપરાશની શરતો] સાથે સંમત થાવ છો અને તમે ભાષાંતર સાધનની મદદથી આપેલું તમારું યોગદાન પાછું ન ફેરવવાની શરતે [https://creativecommons.org/licenses/by-sa/3.0/ CC BY-SA 3.0 License] અને [//en.wikipedia.org/wiki/Wikipedia:Text_of_the_GNU_Free_Documentation_License GFDL] હેઠળ CC BY-SA 3.0 ને આપેલ કડી પૂરતી ગણીને રજૂ કરો છો.",
	"cx-error-server-connection": "ક્ષતિ: સર્વર સાથે જોડાણ થઇ શક્યું નહી.",
	"cx-desc": "લેખોને સહેલાઇથી [[Special:ContentTranslation|ભાષાંતર]] કરવામાં મદદ કરે છે",
	"cx-header-progressbar-text": "$1% {{PLURAL:$1|અનુવાદિત}}",
	"cx-header-progressbar-text-mt": "({{PLURAL:$1|મશીન ભાષાંતર}}માંથી $1%)",
	"cx-header-translation-center": "ભાષાંતર કેન્દ્ર",
	"cx-header-all-translations": "બધાં ભાષાંતરો",
	"cx-source-view-page": "પાનું જુઓ",
	"cx-publish-page-success": "પાનું $1 પર પ્રકાશિત થયું",
	"cx-publish-page-error": "ભાષાંતર પ્રકાશિત કરતી વખતે ક્ષતિ આવી. મહેરબાની કરીને પાનું ફરીથી પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરો. ક્ષતિ: $1",
	"cx-publish-error-abuse-filter": "તમારા ભાષાંતરમાં સ્વયંચાલિત ગાળકોએ ખામી શોધી છે. વિગતો: $1",
	"cx-publish-error-empty": "સર્વરે કોઇ માહિતી આપી નથી.",
	"cx-publish-error-readonly": "વિકિ પર લખવું શક્ય નથી.",
	"cx-publish-error-spam-blacklist": "તમારા ભાષાંતરમાં શક્યત: સ્પામ લખાણ મળ્યું છે. વિગતો: $1",
	"cx-publish-error-title-blacklist": "તમારું શીર્ષક અમાન્ય છે. મહેરબાની કરી ભાષાંતર માટે બીજું નામ પસંદ કરો.",
	"cx-publish-error-unknown": "અજ્ઞાત ક્ષતિ ઉદ્ભવી. ક્ષતિ માહિતી: $1",
	"cx-publish-button": "પ્રકાશિત કરો",
	"cx-publish-button-publishing": "પ્રકાશિત કરે છે...",
	"cx-lost-session": "તમારું સત્ર સમાપ્ત થઇ ગયું છે",
	"cx-lost-session-draft": "તમારું સત્ર અંત પામ્યું છે. તમે જ્યાં સુધી બીજી વિન્ડોમાંથી ફરીથી પ્રવેશ નહી કરો ત્યાં સુધી તમારા ફેરફારો સંગ્રહ પામશે નહી.",
	"cx-lost-session-publish": "તમારું સત્ર અંત પામ્યું છે. તમે જ્યાં સુધી બીજી વિન્ડોમાંથી ફરીથી પ્રવેશ નહી કરો ત્યાં સુધી તમે ભાષાંતર પ્રકાશિત કરી શકશો નહી.",
	"cx-lost-session-dashboard": "આ ક્રિયા કરવા માટે, ફરીથી પ્રવેશ કરો.",
	"cx-publish-summary": "પાનાં \"$1\" નું ભાષાંતર કરીને બનાવેલ",
	"cx-translation-add-translation": "ભાષાંતર ઉમેરો",
	"cx-translation-target-page-exists": "[$1 $2] શીર્ષક ધરાવતું પાનું લક્ષ્ય વિકિમાં હાજર છે જ. પાનાંને બીજું શીર્ષક આપવાનું ધ્યાનમાં લો.",
	"tag-contenttranslation": "[[{{MediaWiki:cx-descriptionpagelink}}|ભાષાંતર]]",
	"tag-contenttranslation-description": "લખાણ ભાષાંતર સાધનની મદદથી બીજી ભાષામાંથી ભાષાંતરિત કરવામાં આવ્યું હતું.",
	"tag-contenttranslation-v2-description": "આ લખાણ અન્ય ભાષામાંથી ભાષાંતર સાધનની ૨જી આવૃત્તિ વડે ભાષાંતરિત કરાયું છે.",
	"cx-source-loading": "$1 લાવે છે",
	"cx-beta": "લેખ ભાષાંતર",
	"cx-beta-desc": "આ સાધન લેખોને તમારી ભાષામાં ભાષાંતર કરવામાં મદદ કરે છે. [[Special:MyContributions|તમારાં યોગદાનો પાનાં]] પરથી ભાષાંતર કરવાની શરુઆત કરો, અને ભાષાંતર માટે ખાસ બનાવેલ સંપાદક વડે તેમાં ફેરફાર કરો. અમુક સાધનો કદાચ અમુક ભાષાઓ માટે જ પ્રાપ્ત હશે.",
	"cx-entrypoint-title": "આ પાનાનું $1માં ભાષાંતર કરો",
	"cx-entrypoint-dialog-page-doesnt-exist-yet": "$1 માં આ પાનું હજુ અસ્તિત્વ ધરાવતું નથી. શું {{GENDER:|તમે}} તેને બનાવવા માંગો છો?",
	"cx-entrypoint-dialog-button-translate-from": "$1માંથી ભાષાંતર કરો",
	"cx-campaign-newbytranslation-title": "તેની જગ્યાએ ભાષાંતર કરશો?",
	"cx-campaign-newbytranslation-notice": "તમે જાણતા હોવ તેવી ભાષામાંથી ભાષાંતર કરી નવો લેખ બનાવો.",
	"cx-campaign-newbytranslation-start": "ભાષાંતર શરુ કરો",
	"cx-special-login-error": "આ પાનાંનું ભાષાંતર કરવા માટે તમારે પ્રવેશ કરેલો જ હોવો જોઇએ. [$1 પ્રવેશ]",
	"cx-tools-instructions-text1": "ભાષાંતર કરવા માટે ફકરાઓ પર {{GENDER:|ક્લિક}} કરો",
	"cx-tools-instructions-text2": "{{GENDER:|તમારે}} તે બધાંજ ઉમેરવાની જરુર નથી",
	"cx-tools-instructions-text3": "લખાણને તટસ્થ {{GENDER:|બનાવો}}",
	"cx-tools-instructions-text4": "આપમેળે થતું ભાષાંતર ઉપયોગી છે પણ {{GENDER:|તમારે}} તેને વધુ સારું બનાવવા માટે લખાણને સુધારવું પડશે.",
	"cx-tools-instructions-text5": "ભાષાંતર {{GENDER:|પ્રકાશિત}} કરો",
	"cx-tools-instructions-text6": "જ્યારે {{GENDER:|તમે}} પરિણામ સાથે સંતોષ પામો ત્યારે, \"{{int:cx-publish-button}}\" દબાવો.",
	"cx-tools-searchbox-text": "શબ્દ માટે શોધો",
	"cx-tools-view-guidelines": "ભાષાંતર માર્ગદર્શિકા {{GENDER:|જુઓ}}",
	"cx-tools-dictionary-title": "વ્યાખ્યા",
	"cx-tools-link-title": "કડી",
	"cx-tools-link-add": "કડી ઉમેરો",
	"cx-tools-link-remove": "કડી દૂર કરો",
	"cx-tools-mt-title": "શરૂઆતનું ભાષાંતર",
	"cx-tools-mt-use-source": "મૂળ લખાણની નકલ કરો",
	"cx-tools-mt-reset": "ભાષાંતર દૂર કરો",
	"cx-tools-mt-provider-title": "$1 વાપરો",
	"cx-tools-mt-dont-use": "ખાલી ફકરા સાથે શરૂ કરો",
	"cx-tools-mt-set-default": "મૂળભૂત તરીકે રાખો",
	"cx-tools-mt-noservices": "પસંદ કરેલી ભાષાઓ માટે ભાષાંતર સેવા પ્રાપ્ત નથી. [[mw:Special:MyLanguage/Content_translation/Machine_Translation|કેમ?]]",
	"cx-tools-mt-preferred": "મૂળભૂત",
	"cx-tools-categories-count-message": "{{PLURAL:$1|$1 શ્રેણી|$1 શ્રેણીઓ|0=શ્રેણીવિહિન}}",
	"cx-stats-title": "ભાષાંતર આંકડાઓ",
	"cx-tools-reference-title": "સંદર્ભ",
	"cx-tools-reference-add": "સંદર્ભ ઉમેરો",
	"cx-tools-reference-remove": "સંદર્ભ દૂર કરો",
	"cx-tools-link-instruction-shortcut": "કોઇ પણ કડીને ખોલવા માટે શિફ્ટ + ક્લિક કરો",
	"cx-warning-unsaved-translation": "સંગ્રહ કર્યા વગરનું ભાષાંતર હાજર છે.",
	"cx-error-page-not-found": "\"$1\" પાનું $2 વિકિપીડિયામાં મળ્યું નહી",
	"cx-page-selector-widget-recent-edits-label": "તમારા દ્વારા હાલમાં સંપાદિત",
	"cx-page-selector-widget-nearby-label": "નજીકનું",
	"cx-source-page-selector-input-placeholder": "ભાષાંતર કરવા માટે પાનું શોધો",
	"cx-source-page-selector-no-suggestions": "તમને ગમતા કોઇપણ વિષય પર વિચારો. ભાષાંતર શરુ કરવા માટે તમારે નિષ્ણાત હોવાની જરૂર નથી.",
	"cx-source-page-selector-no-search-results": "\"$1\" માટે $2માં કોઇ પાનાઓ મળ્યા નહી",
	"cx-selected-source-page-start-translation-button": "ભાષાંતર શરુ કરો",
	"cx-selected-source-page-view-count": "{{PLURAL:$1|$1 મુલાકાત|$1 મુલાકાતો|0=કોઇ મુલાકાત નહી}} આ અઠવાડિયે",
	"cx-selected-source-page-error-page-and-title-exist": "આ શીર્ષક [$1 $2] માં [$3 અલગ પાનાં] તરીકે પહેલેથી હાજર છે જ",
	"cx-selected-source-page-error-page-exists": "$2 પર પાનું [$1 પહેલેથી અસ્તિત્વમાં છે]",
	"cx-selected-source-page-error-title-in-use": "નવાં પાનાંનું શીર્ષક છે [$1 પહેલેથી હાજર છે]",
	"cx-page-missing-in-target-language": "$1માં ખૂટે છે",
	"cx-page-number-of-languages": "ભાષાઓની સંખ્યા",
	"cx-mt-abuse-error-title": "તમારુ ભાષાંતર કુલ $1% ન બદલેલું લખાણ {{PLURAL:$1|ધરાવે છે}}",
	"cx-mt-abuse-error-sections": "તમારું ભાષાંતર મોટાભાગનું ન બદલેલું લખાણ ધરાવે છે",
	"cx-mt-abuse-warning-title": "તમારા ભાષાંતરનો $1% ભાગ ફેરફાર ન કરેલું લખાણ {{PLURAL:$1|ધરાવે}} છે",
	"cx-mt-abuse-warning-text": "આપમેળે ભાષાંતર માત્ર શરુઆત તરીકે જ ઉમેરવામાં આવેલું છે. લખાણને તમારી ભાષામાં ચોક્કસ અને પ્રવાહી બનાવો.\n\nતમારું ભાષાંતર અન્ય સભ્યો દ્વારા કદાચ દૂર થઇ શકે છે.",
	"cx-publish-captcha-title": "તમે રોબોટ નથી તે ચકાસી રહ્યા છીએ",
	"cx-captcha-dialog-error": "તમારો જવાબ સાચો નથી. ફરી પ્રયત્ન કરો.",
	"cx-captcha-dialog-cancel": "રદ કરો",
	"cx-captcha-unsupported-type": "આધાર ન અપાતો કેચ્ચા પ્રકાર મળ્યો.",
	"cx-dashboard-sidebar-title": "ભાષાંતરમાં મદદ {{GENDER:|જોઇએ}} છે?",
	"cx-dashboard-sidebar-information": "આ સાધન વિશે વધુ માહિતી",
	"cx-dashboard-sidebar-stats": "આંકડાકીય માહિતી",
	"cx-dashboard-sidebar-feedback": "અમને તમારો પ્રતિભાવ આપો",
	"cx-translation-filter-published-translations": "પ્રકાશિત",
	"cx-translation-filter-draft-translations": "પ્રગતિ પર",
	"cx-translation-filter-suggested-translations": "સૂચનો",
	"cx-suggestionlist-favorite": "બાદમાં",
	"cx-suggestionlist-title": "સૂચવેલ પાનાંઓ",
	"cx-suggestionlist-empty-title": "હાલમાં કોઇ સૂચનો નથી",
	"cx-suggestionlist-empty-desc": "અમનો કોઇ સૂચન મળ્યું નથી. તમે પછી ચકાસી શકો છો અથવા પ્રાયોગિક સૂચન સાધનનો ઉપયોગ કરી શકો છો.",
	"cx-suggestionlist-empty-desc-recommend-link-text": "સૂચનો જુઓ ‍(પ્રાયોગિક)",
	"cx-suggestionlist-featured": "રુપક",
	"cx-suggestionlist-view-source-page": "સ્ત્રોત પાનું જુઓ",
	"cx-create-new-translation": "નવું ભાષાંતર",
	"cx-translation-filter-label-all-languages": "બધી",
	"cx-translation-filter-uls-all-languages": "બધી ભાષાઓ",
	"cx-save-draft-save-success": "સંગ્રહેલ {{PLURAL:$1|મિનિટ પહેલાં|$1 મિનિટ્સ પહેલાં|0=હમણાં જ}}",
	"cx-save-draft-saving": "સંગ્રહ કરે છે...",
	"cx-save-draft-shortcut-label": "મુસદ્દો સાચવો",
	"cx-save-draft-tooltip": "ભાષાંતર મુસદાઓ આપમેળે સંગ્રહ થાય છે",
	"cx-save-draft-error": "પાનું સંગ્રહ કરતી વખતે ક્ષતિ આવી.",
	"cx-contributions-new-contributions": "નવું યોગદાન",
	"cx-contributions-new-article": "નવું પાનું",
	"cx-contributions-translation": "ભાષાંતર",
	"cx-contributions-upload": "મિડિઆ અપલોડ કરો",
	"cx-contributions-new-article-tooltip": "નવું પાનું લખવાની શરુઆત કરો",
	"cx-contributions-translation-tooltip": "હાજર રહેલા પાનાંઓનું ભાષાંતર કરો",
	"cx-contributions-upload-tooltip": "ચિત્રો, ધ્વનિ અને વિડિઓ પાનાંઓમાં વાપરવા માટે અપલોડ કરો",
	"cx-publishing-dialog-message": "પાનું $1 હાજર છે જ. હાલની વિગતોની ઉપર તમારું ભાષાંતર લખાઈ જશે. શું તમે તો પણ પ્રકાશિત કરવા માંગશો?",
	"cx-publishing-dialog-keep-button": "બંને આવૃત્તિઓ રાખો",
	"cx-publishing-dialog-publish-anyway-button": "તો પણ પ્રકાશિત કરો",
	"cx-publishing-dialog-title": "અસ્તિત્વ ધરાવતા પાનાં પર લખશો?",
	"cx-publishing-dialog-sub-title": "તમારું ભાષાંતર હાજર રહેલા પાનાં પર લખી દેશે. મહેરબાની કરી એમ કરવું યોગ્ય છે કે નહી તે ચકાસો.",
	"cx-publishing-with-issues-dialog-title": "હાલની તકલીફો સાથે પણ પ્રકાશિત કરશો?",
	"cx-discard-translation": "ભાષાંતર પડતું મૂકો",
	"cx-translation-status-draft": "પ્રગતિ પર",
	"cx-translation-status-published": "પ્રકાશિત",
	"cx-translation-status-deleted": "દૂર કરેલ",
	"cx-translation-label-draft": "પ્રગતિ પરના ભાષાંતરો",
	"cx-translation-label-published": "પ્રકાશિત ભાષાંતરો",
	"cx-translation-already-in-progress": "$1 {{GENDER:$2|દ્વારા}} આ પાનાંનું ભાષાંતર ચાલુ છે.",
	"cx-translation-already-in-progress-collaborate": "મહેરબાની કરીને હાલમાં આ પાનાંનું ભાષાંતર કરી રહેલ {{GENDER:$1|સભ્ય}} સાથે સંકલન કરો.",
	"cx-publishing-dialog-publish-draft-button": "મુસદા તરીકે પ્રકાશિત કરો",
	"cx-feedback-link": "પ્રતિભાવ આપો",
	"cx-stats-published-translations-title": "પ્રકાશિત ભાષાંતરો",
	"cx-stats-draft-translations-title": "પ્રગતિ પર ભાષાંતરો",
	"cx-stats-draft-translations-label": "પ્રગતિ પર ભાષાંતરો",
	"cx-stats-new-draft-translations-label": "પ્રગતિ પર નવા ભાષાંતરો",
	"cx-stats-published-translators-title": "ભાષાંતરકારોની સંખ્યા",
	"cx-stats-cumulative-tab-title": "કુલ",
	"cx-stats-weekly-trend-tab-title": "દર અઠવાડિયે",
	"cx-draft-discard-confirmation-message": "શું તમે ખરેખર આ ભાષાંતર દૂર કરવા માંગો છો?",
	"cx-draft-cancel-button-label": "રદ કરો",
	"cx-draft-discard-button-label": "ભાષાંતર દૂર કરો",
	"cx-beta-feature-enabled-notification": "ભાષાંતર સાધન (કન્ટેન્ટ ટ્રાન્સલેશન) આ વિકિમાં સક્રિય થઇ ગયેલ છે.",
	"cx-campaign-newarticle-notice": "<strong>ભાષાંતર<strong> વડે નવા પાનાંઓ બનાવવા હવે સરળ છે! શું તમે કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન બીટા અજમાવવા માંગશો?",
	"cx-campaign-no-thanks": "ના, આભાર",
	"cx-campaign-try": "ભાષાંતર સાધન અજમાઓ",
	"cx-campaign-contributionsmenu-mycontributions": "યોગદાનો",
	"cx-campaign-contributionsmenu-mytranslations": "ભાષાંતરો",
	"cx-campaign-contributionsmenu-myuploads": "અપલોડ કરેલ મિડિઆ",
	"cx-no-source-categories": "કોઇ શ્રેણીઓ નથી",
	"cx-no-target-categories": "કોઇ શ્રેણીઓ નથી. વિષયને અનુરૂપ શ્રેણીઓ ઉમેરો.",
	"cx-no-adapted-categories": "આ ભાષામાં મૂળભુત શ્રેણીઓ અસ્તિત્વ ધરાવતી નથી. વિષયને અનુરૂપ શ્રેણીઓ ઉમેરો.",
	"cx-trend-deletions": "દૂર કરેલ ભાષાંતરો",
	"cx-trend-translations-to": "$1 માં ભાષાંતરો",
	"cx-stats-try-contenttranslation": "ભાષાંતર સાધનએ બીજી ભાષામાંથી ભાષાંતર કરીને નવાં લેખો બનાવવા માટેનું સાધન છે. [$1 ભાષાંતર સાધન અજમાવો]",
	"cx-stats-all-translations-title": "બધી ભાષાઓમાં ભાષાંતરો",
	"cx-stats-published-translations-label": "પ્રકાશિત ભાષાંતરો",
	"cx-stats-published-target-source": "અહીં પર ભાષાંતરો",
	"cx-stats-published-source-target": "અહીંથી ભાષાંતરો",
	"cx-stats-draft-target-source": "અહીં પ્રગતિ પરના ભાષાંતરો",
	"cx-stats-draft-source-target": "અહીંથી પ્રગતિ પરના ભાષાંતરો",
	"cx-stats-tabs-expand": "બધી ભાષાઓ જુઓ",
	"cx-stats-total-published": "કુલ પ્રકાશિત",
	"cx-stats-weekly-published": "છેલ્લું અઠવાડિયું",
	"cx-stats-local-published-number": "$2 માં $1",
	"cx-stats-local-published": "$2માં $1 ($3)",
	"cx-stats-grouping-title": "{{PLURAL:$1|$1 ભાષાંતર|$1 ભાષાંતરો}}",
	"cx-tools-missing-link-text": "નવું પાનું બનાવવા માટે પાનાંને ખૂટતા પાનાં તરીકે {{GENDER:|નિશાનીત}} કરો.",
	"cx-tools-missing-link-tooltip": "ભાષાંતર (નવી વિન્ડોમાં)",
	"cx-tools-missing-link-title": "ખોવાયેલ કડી",
	"cx-tools-missing-link-mark-link": "ખોવાયેલ તરીકે {{GENDER:|નિશાનીત}} કરો",
	"echo-category-title-cx": "ભાષાંતરો",
	"echo-pref-tooltip-cx": "ભાષાંતર સાધનનો ઉપયોગ કરીને બનાવેલ મારા ભાષાંતરો માટે મને સંદેશા મોકલો.",
	"cx-notification-first-translation": "તમારા પ્રથમ ભાષાંતર માટે અભિનંદન! તમારા યોગદાનો જુઓ અને ભાષાંતર માટે વધુ પાનાંઓ શોધો.",
	"cx-notification-tenth-translation": "તમારા દસમાં ભાષાંતર માટે અભિનંદન! તમે હવે નિષ્ણાત ભાષાંતરકાર બની રહ્યા છો. કામ ચાલુ રાખો!",
	"cx-notification-hundredth-translation": "તમે ૧૦૦મું ભાષાંતર બનાવ્યું! આ એક સિદ્ધિ છે. અન્ય સભ્યો જોડે આ સમાચાર વહેંચો.",
	"cx-notification-deleted-draft": "તમારું ભાષાંતર <strong>$1</strong> દૂર કરવામાં આવ્યું છે કારણ કે તે મુસદો એક વર્ષ કરતાં જૂનો હતો. તાજી વિગતો સાથે નવું ભાષાંતર ગમે ત્યારે ફરી શરૂ કરો.",
	"cx-notification-deleted-draft-bundle": "{{PLURAL:$1|$1 ભાષાંતરો}} રદ કરવામાં આવ્યા છે કારણ કે તેની વિગતો એક વર્ષ કરતાં પણ જૂની હતી. ગમે ત્યારે નવું ભાષાંતર ફરી શરૂ કરો.",
	"cx-contributions-link": "તમારા યોગદાનો",
	"cx-your-translations-link": "{{GENDER:$1|તમારા ભાષાંતરો}}",
	"cx-translationlist-empty-title": "ભાષાંતર કરવા માટે કંઇ નથી?",
	"cx-translationlist-empty-desc": "તમારું ભાષાંતર {{GENDER:|શરુ}} કરો અને તેને ગમે ત્યારે ફરીથી શરુ કરો.",
	"cx-tools-link-internal-link": "પાનાં શોધો",
	"cx-tools-link-internal-link-placeholder": "કડી કરવા માટે પાનું શોધો",
	"cx-tools-link-external-link": "બાહ્ય કડી",
	"cx-tools-link-external-link-placeholder": "બાહ્ય કડી ઉમેરો",
	"cx-tools-link-to-another-page": "બીજા પાનાં પર કડી ઉમેરો",
	"cx-tools-link-add-as-missing": "લાલ કડી ઉમેરો",
	"cx-tools-link-apply": "સંપન્ન",
	"cx-personaltools-user": "સભ્ય",
	"cx-personaltools-anon": "પ્રવેશ કરેલ નથી",
	"mw-pageselector-missing": "પાનું અસ્તિત્વ ધરાવતું નથી",
	"cx-draft-restoring": "સંગ્રહ કરેલ ભાષાંતર લાવે છે...",
	"cx-draft-restored": "સંગ્રહ કરેલ ભાષાંતર લવાયું.",
	"cx-draft-restore-failed": "સંગ્રહ કરેલ ભાષાંતર લાવવામાં નિષ્ફળતા!",
	"cx-suggestionlist-expand": "બધુ જુઓ",
	"cx-suggestionlist-collapse": "ઓછું જુઓ",
	"cx-suggestionlist-refresh": "સૂચનો તાજા કરો",
	"cx-notification-suggestions-available": "{{GENDER:$2|તમારા}} પહેલાંના ભાષાંતર '''$1''' પરથી, નવા સૂચનો પ્રાપ્ત છે.",
	"cx-infobar-view-issues": "મુશ્કેલીઓ જુઓ",
	"cx-tools-linter-issues": "મુશ્કેલીઓ",
	"cx-tools-linter-errors-count": "{{PLURAL:$1|$1 ક્ષતિ|$1 ક્ષતિઓ}}",
	"cx-tools-linter-warnings-count": "{{PLURAL:$1|$1 ચેતવણી|$1 ચેતવણીઓ}}",
	"cx-tools-linter-learn-more": "વધુ જાણો",
	"cx-tools-linter-mark-as-resolved": "નિવારણ થઇ ગયું",
	"cx-tools-linter-generic-title": "તમારા ભાષાંતરમાં મુશ્કેલી છે",
	"cx-tools-linter-abuse-filter": "તમારા ભાષાંતરમાં મુશ્કેલીજનક લખાણ મળ્યું છે",
	"cx-tools-linter-title": "વિગતની ક્ષતિઓ: $1",
	"cx-tools-linter-content": "લખાણમાં [//www.mediawiki.org/wiki/Content_translation/Abuse_filter $1 પર વિકિપીડિયા દ્વારા મૂકાયેલ પ્રતિબંધો ] મળ્યા. ભાષાંતર પ્રકાશિત કરતાં પહેલાં તેને સુધારો.",
	"cx-tools-linter-view-details": "વિગતો જુઓ",
	"cx-tools-linter-hide-details": "વિગતો છુપાવો",
	"cx-tools-linter-empty-title": "તમારા ભાષાંતરને શીર્ષક જરૂરી છે",
	"cx-tools-linter-empty-title-message": "દરેક પાનાંને શીર્ષક જરૂરી છે. તમારા ભાષાંતરને પ્રકાશિત કરવા માટે તેને શીર્ષક આપો.",
	"cx-tools-linter-invalid-character": "તમારું ભાષાંતર શીર્ષક અયોગ્ય અક્ષરો ધરાવે છે",
	"cx-tools-linter-invalid-character-action": "મુશ્કેલી સર્જતા અક્ષરોને સુધારો",
	"cx-tools-linter-invalid-character-message": "તકનિકી કારણોસર અમુક અક્ષરો શીર્ષકમાં વાપરી શકાતા નથી.\n\nમહેરબાની કરી શીર્ષકમાં ફેરફાર કરીને આવા મુશ્કેલીસર્જક અક્ષરોને દૂર કરો.",
	"cx-tools-linter-page-exists": "પાનું હાજર છે જ",
	"cx-tools-linter-page-exists-message": "$1 શીર્ષક ધરાવતું પાનું હાજર છે જ. તમારું ભાષાંતર પ્રકાશિત કરાતા તે હાજર રહેલ પાનાંના લખાણને દૂર કરશે.\n\nચકાસો કે તેમ કરવું યોગ્ય છે, અથવા તમારા ભાષાંતરને અલગ શીર્ષક આપો.",
	"cx-tools-linter-cannot-publish-title": "માત્ર અનુભવી સભ્યો વડે જ પ્રકાશિત કરવાનું શક્ય છે",
	"cx-tools-linter-cannot-publish-action-label": "મુસદા તરીકે પ્રકાશિત કરો",
	"cx-tools-linter-template": "ઢાંચો પ્રાપ્ત નથી",
	"cx-tools-linter-template-block-message": "મૂળ પાનું ભાષાંતર કરવા માટે અપ્રાપ્ત ઢાંચો ધરાવે છે.\n\nઢાંચો છોડી દેવામાં આવ્યો છે, પણ તમે લેખ ચાલુ રાખી શકો છો.",
	"cx-tools-linter-template-add-new": "નવો ઢાંચો ઉમેરો",
	"cx-tools-linter-incomplete-template": "અપૂર્ણ ઢાંચો",
	"cx-tools-linter-old-revision": "પાનાની જૂની આવૃત્તિ પર આધારિત ભાષાંતર",
	"cx-tools-linter-old-revision-label": "ફરીથી ભાષાંતર શરૂ કરો",
	"cx-tools-linter-reference": "ખૂટતો સંદર્ભ",
	"cx-tools-linter-restart-translation-title": "ફરીથી ભાષાંતર શરૂ કરશો?",
	"cx-tools-linter-restart-translation-cancel": "રદ કરો",
	"cx-translator-header": "તમારા આંકડાઓ",
	"cx-translator-month-stats-label": "આ મહિને",
	"cx-translator-total-translations-label": "કુલ",
	"cx-page-old-revision-loaded": "તમારું ભાષાંતર લખાણની જૂની આવૃત્તિ પર આધારિત છે. સ્ત્રોત લખાણ કદાચ [$1 બદલાયેલ] હશે. તમે આ ભાષાંતર ચાલુ રાખી કરી શકો છો અથવા તેની છેલ્લાં સ્ત્રોત લખાણ સાથે ફરી શરૂ કરી શકો છો.",
	"cx-tools-mt-new-provider": "નવું",
	"cx-tools-mt-new-providers-available": "નવા વિકલ્પો સાથે",
	"cx-continue-translation": "ભાષાંતર ચાલુ રાખો",
	"cx-tools-template-title": "ઢાંચો",
	"cx-template-action-adapt": "સમાન ઢાંચો વાપરો",
	"cx-template-action-keep-original": "મૂળ ઢાંચો રાખો",
	"cx-template-action-skip": "ઢાંચો જવા દો",
	"cx-template-not-available": "$1 માટે પ્રાપ્ત નથી",
	"cx-translation-template-add-param": "+ ભાષાંતર ક્ષેત્ર",
	"cx-translation-template-add-more": "વધુ ક્ષેત્રો ઉમેરો",
	"cx-translation-template-select-param": "લક્ષ્ય ક્ષેત્ર પસંદ કરો",
	"cx-publish-settings": "પ્રકાશન ગોઠવણીઓ",
	"cx-publish-destination-header": "પ્રકાશિત કરવાનું લક્ષ્ય",
	"cx-publish-destination-tooltip": "પાનું પ્રકાશિત કરવા માટે નામસ્થળ પસંદ કરો",
	"cx-publish-destination-namespace-main": "નવું પાનું",
	"cx-publish-destination-namespace-main-exists": "હાજર રહેલા પાનાંને બદલો",
	"cx-publish-destination-namespace-user": "અંગત મુસદો",
	"cx-publish-destination-namespace-draft": "જાહેર મુસદો",
	"cx-linkcontextitem-missing-link-title": "ખૂટતી કડી",
	"cx-linkcontextitem-missing-title-description": "આ પાનું અસ્તિત્વમાં નથી",
	"cx-mt-abuse-publish-error": "તમારું ભાષાંતર પ્રકાશિત કરી શકાશે નહી કારણ કે તે બહુ બધું ન બદલેલું લખાણ ધરાવે છે",
	"cx-unreviewed-translation-category": "ચકાસણી કર્યા વગરના ભાષાંતરો",
	"cx-unreviewed-translation-category-desc": "ભાષાંતર સાધનની મદદથી ભાષાંતરિત થયેલા લેખો, જેમાં મોટી માત્રામાં ચકાસણી કર્યા વગરનું ભાષાંતર છે",
	"cx-feature-discovery-title": "ગમે ત્યારે ભાષાંતર કરો",
	"cx-feature-discovery-dismiss": "બરાબર, સમજાઇ ગયું."
}
